Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રી રાજ્યોના નાણામંત્રી સાથે બજેટને લઈને આજે કરશે બેઠક

Live TV

X
  • દેશના આગામી કેન્દ્રીય બજેટને લઈને ગતિવિધિ તેજ થઈ ગઈ છે. દેશના નાણાકીય વર્ષ 2022-2023 ને લઈ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયએ તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ રાજ્યોના નાણામંત્રી સાથે બજેટને લઈ આજે બેઠક કરશે. બેઠકમાં રાજ્યોના નાણાંમંત્રી નિર્મલા સિતારમણ રાજ્યોના ખર્ચ અને નાણાકીય જરૂરીઆત પર સહિત રાજ્યોની લોન લેવાની મર્યાદામાં કરવાના વધારા પર ચર્ચા કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે દેશના ઘણા રાજ્યો આર્થિક ભીસમાં છે જેથી રાજ્યોના નાણામંત્રી નાણાકીય સંસાધનો વધારવા નાણાંમંત્રી સાથે ચર્ચા કરશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યોની સાથે થનારી બેઠકમાં 15માં નાણાંકીય આયોગની ભલામણ પ્રમાણે નાણાકીય ફાળવણી પર પણ ચર્ચા કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply