Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય બજેટના પગલે ભારતીય શેર માર્કેટમાં જોવા મળી તેજી

Live TV

X
  • આજે સવારે શેરબજાર ખૂલતાં જ સેન્સેક્સમાં 400 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. શરુઆતમાં સેન્સેક્સ 405.03 પોઇન્ટ ઉછળીને 60,520.16 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. નિફ્ટીએ પણ લાંબા સમય બાદ 18 હજારના મહત્વના પડાવને પાર કર્યો છે. સેન્સેક્સમાં સામેલ 30 શેરોમાંથી 27 શેરોમાં તેજી જોવા મળી રહી છે. બેંકીંગ, આઇટી અને ફાર્માના શેરોમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. હાલ સેન્સેક્સ 531 પોઈન્ટ અપ જઈને 60,081 પર ચાલી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply