કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ૧૧ જૂને સૌરાષ્ટ્રની જનતાને વર્ચ્યુઅલ જનસંવાદ રેલી દ્વારા સંબોધન કરશે
Live TV
-
'મોદી સરકાર'ના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે ત્યારે જવાબદેહીના ભાવથી કેન્દ્ર સરકારનું રિપોર્ટ કાર્ડ જનતા સમક્ષ મૂકવાના આશય સાથે રાષ્ટ્રીય સ્તરેથી નક્કી કરાયેલા વિવિધ કાર્યક્રમો ગુજરાત ભાજપા દ્વારા કરવામાં આવી રહયા છે.
કેન્દ્રીય મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરજી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી ૧૧ જૂન ૨૦૨૦, ગુરુવારે સાંજે ૫ કલાકે સૌરાષ્ટ્ર ઝોનની જનતાને વર્ચ્યુઅલ જનસંવાદ રેલી દ્વારા સંબોધન કરશે.'મોદી સરકાર'ના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે ત્યારે જવાબદેહીના ભાવથી કેન્દ્ર સરકારનું રિપોર્ટ કાર્ડ જનતા સમક્ષ મૂકવાના આશય સાથે રાષ્ટ્રીય સ્તરેથી નક્કી કરાયેલા વિવિધ કાર્યક્રમો ગુજરાત ભાજપા દ્વારા કરવામાં આવી રહયા છે.આ વર્ચ્યુઅલ રેલીનું લાઈવ પ્રસારણ BJP GUJARATના ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પેજ પરથી નિહાળી શકાશે.
પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે ત્યારે જવાબદેહીના ભાવથી સરકારનું રિપોર્ટ કાર્ડ જનતા સમક્ષ મૂકવાના આશય સાથે રાષ્ટ્રીય સ્તરેથી નક્કી કરાયેલા વિવિધ કાર્યક્રમો ડિજિટલ માધ્યમથી પ્રદેશ સ્તરે ભાજપા દ્વારા કરવામાં કરવામાં આવી રહ્યા છે.આ સંદર્ભે કેન્દ્રીય મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરજી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી ૧૧ જૂન ૨૦૨૦, ગુરુવારે સાંજે ૫ કલાકે સૌરાષ્ટ્ર ઝોનની જનતાને વર્ચ્યુઅલ જનસંવાદ રેલી દ્વારા સંબોધન કરશે. આ વર્ચ્યુઅલ રેલીનું લાઈવ પ્રસારણ ભાજપા ગુજરાતના વિવિધ સોશ્યિલ મીડિયા પેજ પરથી નિહાળી શકાશે.
• Facebook.com/BJP4Gujarat
• Twitter.com/BJP4Gujarat
• Youtube.com/BJP4Gujarat
