કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર આજે આસામમાં કેન્દ્રીય દુરદર્શન ચેનલનું ઔપચારિક ઉદ્ધાટન કરશે
Live TV
-
ડીડી આસામ પર સામચાર., મનોરંજન તેમજ રાજ્યનો વિકાસ અને રાજ્યના સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા કાર્યક્રમોનું અસમીયા ભાષામાં પ્રસારિત કરવામાં આવશે
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર આજે પૂર્વોત્તર રાજ્ય આસામમાં કેન્દ્રીય દુરદર્શન ચેનલનું ઔપચારિક ઉદ્ધાટન કરશે..ડીડી આસામના શુભાંરભ કાર્યક્રમનું ડીડી ન્યૂઝ અને ડીડી નેશનલ ચેનલ પર આજે સવારે 11 કલાકે જીવંત પ્રસારણ પણ જોઈ શકાશે. ડીડી આસામ પર સામચાર., મનોરંજન તેમજ રાજ્યનો વિકાસ અને રાજ્યના સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા કાર્યક્રમોનું અસમીયા ભાષામાં પ્રસારિત કરવામાં આવશે..
