Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી આજે રાજસ્થાનની મુલાકાતે 

Live TV

X
  • કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર આજે રાજસ્થાનના પ્રવાસે છે. તેઓ ચિત્તોડગઢમાં ચિત્તોડગઢ સ્ટેડિયમનો શિલાન્યાસ પણ કરશે અને ઉદયપુરમાં યુનિવર્સિટી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. શ્રી ઠાકુર સાંજે 4 વાગ્યે પાલી જિલ્લાના રોહત ખાતે 18મી રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઈડ જંબોરીના સમાપન સમારોહ અને કેમ્પ ફાયરમાં હાજરી આપશે.
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply