Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે ઈ-માર્કેટપ્લેસ- GEM મારફતે ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે દોઢ લાખ કરોડથી વધુની ખરીદી કરી

Live TV

X
  • કેન્દ્ર સરકારે ઈ-માર્કેટપ્લેસ- GEM- જેમ મારફતે ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે દોઢ લાખ કરોડથી વધુની ખરીદી કરી છે. જેમ એ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને અન્ય એજન્સીઓ દ્વારા માલસામાન અને સેવાઓની પ્રાપ્તિ માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. 2016 માં તેની શરૂઆત થઈ ત્યારથી, જેમ મેક ઇન ઈન્ડિયા યોજનાને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહ્યું છે. જેમ ના CEO પી કે સિંઘે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગયા નાણાકીય વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં ખરીદી બેગણી થશે. જેમ પાસે 29 લાખથી વધુ ઉત્પાદનો, લગભગ અઢી લાખ સેવાઓ અને 59 હજારથી વધુ સરકારી ખરીદદાર સંસ્થાઓ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply