Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે EPFO પેન્શનમાં વધારો કરવાની બાબત નકારી કાઢી

Live TV

X
  • કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ- EPFO પેન્શનમાં વધારો કરવાની બાબત નકારી કાઢી છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં કહ્યું કે, તેની વ્યાપક નાણાકીય અસરો, કોવિડના કારણે વધી ગયેલી નાણાકીય જવાબદારીઓ અને કેન્દ્રીય તિજોરી પરના બોજને ધ્યાનમાં રાખીને તે શક્ય નથી. સરકારે 2014માં પ્રથમ વખત કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શન ધારકોને દર મહિને 1 હજાર રૂપિયાનું લઘુત્તમ પેન્શન પૂરું પાડ્યું હતું. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ હેઠળ, કર્મચારીઓના પેન્શન ફંડનું ભંડોળ કંપનીના માલિકો તેમજ કેન્દ્ર સરકારના યોગદાનથી બનેલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply