Skip to main content
Settings Settings for Dark

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ માટે માસ્કોટ, થીમ સોન્ગ અને જર્સી લોન્ચ કરાઇ

Live TV

X
  • જમ્મુના ગુલમર્ગમાં 10થી 14 ફેબ્રુઆરી દરમિયાન ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યોજાનારી 9 ગેમ્સમાં દેશભરમાંથી 1 હજાર 500 એથલિટ્સ ભાગ લેશે. ત્યારે જમ્મુના રાજભવનમાં વિન્ટર ગેમ્સની ત્રીજી આવૃત્તિના માસ્કોટ, થીમ સોન્ગ અને જર્સી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યમમમાં કેન્દ્રિય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ આ ત્રીજી વખત રમતોત્સવનું આયોજન કરાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply