Skip to main content
Settings Settings for Dark

ગરીબ કલ્યાણ રોજગાર યોજનાની પીએમ શરૂઆત કરશે

Live TV

X
  • 6 રાજ્યના 14 જિલ્લામાં 20 જૂને સવારે 11 કલાકે શુભારંભ કરાવાશે

    કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના વિકાસ અને મજૂરોની આજીવિકા માટે પીએમ મોદી કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 જૂને સવારે 11 વાગ્યે આ અભિયાન શરૂ કરશે. આ સમયે બિહરના સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર રહેશે.આ અભિયાન બિહારના બિહારના ખગડિયા જિલ્લાના બેલદોર ગામથી શરૂ કરાશે. આ બાદ 5 અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને સંબંધિત મત્રાલયના મંત્રીઓ પણ વર્ચુઅલ રીતે તેમા જોડાશે. આ અભિયાન હેઠળ6 રાજ્યના 116 જિલ્લાના લોકો કૉમન સર્વિસ સેન્ટર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મારફતે જોડાશે. આ 6 રાજ્યમાં બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply