Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના કેવડિયામાં જી 20ની વેપાર અને રોકાણ કાર્યકારી જૂથની ત્રીજી બેઠકનો આજથી આરંભ

Live TV

X
  • ગુજરાતના કેવડિયામાં જી 20ની વેપાર અને રોકાણ કાર્યકારી જૂથની ત્રીજી બેઠકનો આજથી આરંભ થયો છે. આ બેઠકમાં જી 20 દેશોના 75થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. આજથી શરૂ થયેલી બેઠકમાં વેપાર ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ પરના પરિસંવાદમાં જી 20 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક વેપાર અને રોકાણ સંબંધિત બાબતો પર ભારત દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવ પર સહમતિ સાધવાનો છે.

    બેઠકમાં ભાગ લઇ રહેલા પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજે મુલાકાત લેશે. આવતીકાલે આ બેઠકનું વિધિવત ઉદઘાટન થશે. આવતીકાલે અને પરમદિવસે યોજાનાર ટેકનીકલ સત્રોમાં બેઠકમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ વિવિધ દરખાસ્તો પર ટીપ્પણી કરશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply