Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી સંશોધન બિલ 2023 રજૂ કરશે

Live TV

X
  • આજે નવા સપ્તાહની શરૂઆત છે અને આજે સાંસદનું ચોમાસુ સત્ર ફરી નવી ઉર્જા સાથે શરૂ થશે.

    આજે નવા સપ્તાહની શરૂઆત છે અને આજે સાંસદનું ચોમાસુ સત્ર ફરી નવી ઉર્જા સાથે શરૂ થશે. એ અલગ વાત છે કે સંસદના આ સત્રમાં અત્યાર સુધી હંગામો થયો છે. વિપક્ષના નારા અને હોબાળા વચ્ચે સંસદ કેટલાક મહત્વપૂર્ણ બિલો પસાર કરી રહી છે. 

    આ પહેલા શુક્રવારે પણ કોઈ ખાસ બિલ પસાર કરવામાં આવ્યું ન હતું. અને આખરે સંસદ સ્થગિત કરવામાં આવી હતી. જ્યાં સુધી આજની કાર્યવાહીની વાત છે, તો સરકાર એ સુનિશ્ચિત કરશે કે કેટલાક મહત્વપૂર્ણ બિલો આજે બંને ગૃહોમાં પસાર થાય. 

    ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી સંશોધન બિલ 2023 રજૂ કરશે. તે જ સમયે, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર મોબાઇલ સંશોધન બિલ 2023 રજૂ કરશે. જો કે આ બિલ રાજ્યસભામાં પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. આમાં 1952માં બનેલા સંશોધનની જોગવાઈ છે. 

    તો બીજી તરફ, રાજ્યસભામાં અધિવક્તા વિધેયક 1961માં સંશોધન માટે બિલ રજૂ થશે. અનુરાગ સિંહ ઠાકુક પ્રેસ અને પત્રિકા રજિસ્ટ્રેશન બિલ 2023 રજૂ કરશે. તો, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ જૈવ વિવિધતા સંશોધન વિધેયક 2022ને રજૂ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply