Skip to main content
Settings Settings for Dark

ચીનની 59 એપ પર પ્રતિબંધ બાદ ભારતે વધુ 47 મોબાઈલ એપ પર મુક્યો પ્રતિબંધ

Live TV

X
  • 59 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ સરકારે 47 વધુ મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ તમામ એપ પહેલા પ્રતિબંધ લગાવાયેલા એપના લાઈટ અને ક્લોન વર્ઝન છે.

    સરકારે એવા મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે, જે ડેટા સુરક્ષા સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં હતા કે પછી સુરક્ષાના નિયમો જાળવી રાખતા નહોતાં. સરકાર અત્યાર સુધીમાં કુલ 106 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી ચુકી છે.

    મહત્વપૂર્ણ છે કે, લોકોની ગોપનીયતાનું ધ્યાન ન રાખનારા અને સુરક્ષાના નિયમોનું પાલન ન કરનારા મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાની આ કાર્યવાહી કરવામાં આવી છે. સંકેત એ પણ છે કે, વધુ કેટલાંક એવા એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે જે લોકોની ગોપનિયતાની દરકાર રાખતા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply