Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ 

Live TV

X
 • રાજકારણને અપરાધીકરણથી મુક્ત કરી પારદર્શક બનાવવા સુપ્રીમ કોર્ટનો રાજકીય પાર્ટીઓને મહત્વપૂર્ણ આદેશ. ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરવા કર્યો નિર્દેશ.

  સુપ્રીમ કોર્ટે અપરાધિ પૃષ્ટભૂમિવાળા ઉમેદવારોને લઈને , દિશા નિર્દેશ ઇસ્યૂ કર્યા છે. રાજકીય પક્ષ ઉમેદવારનું નામ નક્કી કર્યા બાદ, પોતાની વેબસાઇટ, સોશ્યલ મીડિયામાં ઉમેદવાર સામેના પડતર કેસની જાણકારી ઉપરાંત તે પણ સ્પષ્ટ કરવાનું રહેશે કે, તે ઉમેદવારની પસંદગી, પક્ષમાં કેમ કરવામાં આવી છે. 

  રાજકીય પાર્ટીમાં અપરાધિકરણ રોકવા માટે , અત્યાર સુધી લેવાયેલા પગલા સુપ્રીમ કોર્ટને કારગર લાગ્યા નથી. સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં પક્ષમાં સામેલ અપરાધિઓને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવા ચૂંટણીપંચ પગલા ભરતા નથી, તેમ જણાવાયું હતું. આ સંબંધમાં સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ આપ્યા છે. આગામી ચૂંટણીમાં તમામ પક્ષોને સુપ્રીમ કોર્ટની આ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે, જેથી જનતા ઉમેદવાર અંગે જાગૃત થઈ શકે. 

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 01-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 02-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 03-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 04-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 05-03-2020 Max Temp : °C Min Temp : °C
  • 06-03-2020 Max Temp : °C Min Temp : °C
apply