Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી પંચ રિમોટ મતદાન મશીન પર ચર્ચા કરવા યોજશે બેઠક

Live TV

X
  • ચૂંટણી પંચ રિમોટ મતદાન મશીન પર ચર્ચા કરવા બધા જ રાષ્ટ્રીય, રાજકીય પક્ષોના વડાઓનો મુખ્ય સચિવોની સાથે બેઠક યોજશે. આ દરમિયાન તકનીકી વિશેષજ્ઞ સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. ચૂંટણી પંચે ઘરથી દૂર રહેતા મતદાતાઓ માટે રિમોટ વોટીંગની વ્યવસ્થા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. આ માટે વિવિધ મતવિસ્તારો માટે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનનો ઉપયોગ કરાશે. આ નવા મશીનના ઉપયોગથી એક જ મતદાન કેન્દ્ર પરથી 72 મતવિસ્તારોમાં મત આપી શકાશે. આ વ્યવસ્થા લાગુ થતા વતનથી અથવા પોતાના રહેઠાણથી દેશના અન્ય કોઇ વિસ્તારમાં રહેતા પ્રવાસીઓ માટે મતદાન કરવું સરળ બનશે. ચૂંટણી પંચે બધા જ પક્ષોને કાયદામાં જરૂરી ફેરફાર વહીવટી પ્રક્રિયા તેમજ મતદાનની પદ્ધતિ વિશે 31મી જાન્યુઆરી સુધીમાં પોતાના સૂચનો – રજૂ કરવા અનુરોધ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply