Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં બે આતંકી ઠાર

Live TV

X
  • આતંકીઓ પાસેથી હથિયારો અને દારુગોળાનો જથ્થો મળી આવ્યો

    જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની સતત ઘૂસણખોરીને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે..ત્યારે બારામુલામાં આતંકીઓએ ફરી એકવાર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો..ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી..જેમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે.આ અથડામણમાં બે આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે..આ આતંકીઓ પાસેથી હથિયારો અને દારુગોળાનો જથ્થો પણ મળી આવ્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply