Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત

Live TV

X
  • બન્ને દેશો વચ્ચે રક્ષા સહયોગ અને પરસ્પર હિતના મુદ્દે પણ થઈ ચર્ચા

    કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે અમરિકાના રક્ષામંત્રી માર્ક ટી એસ્પર સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી... આ વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રક્ષા સહયોગ., પરસ્પરના હિતો સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરી હતી,. મહત્વપૂર્ણ છે કે, બંને દેશના રક્ષામંત્રી સતત એકબીજાના સંપર્કમાં છે,, અને તાજેતરમાં ઘણી વખત બંને વચ્ચે દ્વિપક્ષીય રક્ષા સહયોગ પર ચર્ચા પણ થઈ ચુકી છે,,આ ઉપરાંત રક્ષામંત્રીએ દક્ષિણ કોરિયાના રક્ષામંત્રી સાથે પણ ફોન પર વાતચીત કરી હતી જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સંબંધોને વધુ મજબુત બનાવવા પર ભાર મુક્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply