Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં સલામતી દળોને સૌથી મોટી સફળતા: 8 આતંકીઓને કર્યા ઠાર

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં સલામતી દળોને સૌથી મોટી સફળતા મળી છે. સલામતી દળોએ આઠ આતંકવાદીઓને ઠાર કર્યા છે.શોપિયા અને અવંતીપોરામાં આઠ આતંકવાદીઓને ઢાળી દેવાયા છે.

    અવંતીપોરામાં ગઇકાલથી એક મસ્જિદમાં આતંકવાદીઓ છુપાઇ ગયા હતા જેને સલામતી દળોએ ફાયરિંગ કે વિસ્ફોટકોનો પ્રયોગ કર્યા વિના ઠાર કર્યા હતા. આતંકવાદીઓ અંગે સલામતીદળો વધુ તપાસ કરી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply