Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ કર્યું મોટુ આતંકી કાવતરું નાકામ

Live TV

X
  • દક્ષિણ કશ્મીરના પુલવામામાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) બ્લાસ્ટ રોકી નિષ્ફળ કર્યું આતંકીઓનું ષડયંત્ર

     

    જમ્મુ-કાશ્મીરમાં સેના દ્વારા વધુ આતંકી હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી પાડવામાં આવ્યું છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી છે. સેના દ્વ્રારા ઇંટેલીજ્ન્સ ઇનપુટ્સના આધારે તપાસ ચાલી રહી હતી, ત્યારે સુરક્ષાદળોને એક કાર મળી. સુરક્ષાદળોએ કારની પાસે જઈને જોયું તો પાછળની સીટ પર વિસ્ફોટક ભરેલા ડ્રમ પડ્યા હતા. સુરક્ષાબળોએ સમગ્ર રાત કાર પર નજર રાખી. પછીથી આસપાસના ઘરોને ખાલી કરવી દીધા. બાદમાં વાહનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું. કહેવામા આવે છે આતંકીઓનું કોઈ મોટું કાવતરું હતું. કાર પર સ્કૂટરની નંબર પ્લેટ લાગડવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply