Skip to main content
Settings Settings for Dark

જોશીમઠની સ્થિતિ મુદે આજે બપોર બાદ પ્રધાનમંત્રી કાર્યાલયની એક મહત્વની બેઠક મળશે

Live TV

X
  • જોશીમઠની સ્થિતિ મુદે આજે બપોર બાદ પ્રધાનમંત્રી કાર્યાલયની એક મહત્વની બેઠક મળશે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી.કે.મિશ્રા આજે ઉચ્ચસ્તરિય સમિક્ષા બેઠક કરશે. આ બેઠકમાં કેબિનેટ સચિવ અને ભારત સરકારના ટોચના અધિકારીઓ અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સામેલ થશે. જોશીમઠના જિલ્લા પદાધીકારીઓ તેમજ ઉત્તરાખંડના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સથી આ સમિક્ષા બેઠકમાં હાજર રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply