Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતની 113 રનથી શાનદાર જીત 

Live TV

X
  • દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતે 113 રનથી શાનદાર જીત મેળવી હતી. 305 રનના લક્ષ્ય સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી બુમરાહ અને શમીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ વખત ભારતે સેન્ચુરિયનમાં ટેસ્ટમાં જીત મેળવી હતી અને દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમની આ ચોથી ટેસ્ટ જીત હતી. સેન્ચુરિયનમાં જીત મેળવનાર ભારત વિશ્વની ત્રીજી અને એશિયાની પ્રથમ ટીમ બની છે. કે એલ રાહુલને પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી બદલ પ્લેટર ઓફ ધ મેચ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્રણ મેચની શ્રેણીમાં ભારતે 1-0ની લીડ મેળવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply