દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસને બુધવારે પોતાની નવી રાજકીય પાર્ટી લોન્ચ કરી
Live TV
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા
દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસને બુધવારે પોતાની નવી રાજકીય પાર્ટી લોન્ચ કરી છે..આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા..લોન્ચિંગ દરમિયા કમલ હાસને કહ્યુ કે મારી નવી પાર્ટીનું નામ મક્કલ નીતિ મય્યમ છે..અને મે ભાષણ આપવાને બદલે જનતાના સૂચનો માંગવાથી શરૂઆત કરીશ.પાર્ટી શરુ કરતા પહેલા અભિનેતા કમલ હાસને રામેશ્વરમમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના આવાસ પર પહોચ્યા અને તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી..