Skip to main content
Settings Settings for Dark

દિલ્લીના કરોલબાગની હૉટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા 17નાં મોત 

Live TV

X
  • દિલ્લી શહેરના કરોલ બાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં આજે વહેલી સવારે 4.30 વાગે આગ લાગી હતી. આ આગમાં 17 લોકોનાં મોત થયા હતા. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે.

    ઘાયલોને રામમનોહર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આગ લાગવાથી જીવ બચાવવા લોકો ચોથા માળેથી કૂદવા લાગ્યા હતા. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયા છે. 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાહત અને બચાવનું કાર્યપૂર્ણ કરી દેવાયું છે. 

    જો કે, આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડ ટીમના ડેપ્યૂટી ચીફ સુનીલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply