Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી અંગે યોજાઇ ખાસ બેઠક

Live TV

X
  • ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાની ચૂંટણી  માટે ભાજપએ  તૈયારીઓ શરૂ દીધી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના નેતાઓ દ્વારા આજે દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ છે. જેમાં કોરોનાની ગાઇડ  લાઈન સાથે ચૂંટણી પ્રચાર કરવાની રણ નીતી ઉપર ચર્ચા થશે. આ ઉપરાંત આજથી ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન પણ શરૂ કરવામાં આવશે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બેઠક અમિત શાહની ઉપલ્બધિમાં દિલ્લી ખાતે શરુ થઇ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply