Skip to main content
Settings Settings for Dark

'વિશ્વ હિન્દી દિવસ' પર યુનેસ્કો દ્વારા WHC વેબસાઇટ પર હિન્દી વર્ણનો રાખવાનો લેવાયો ઐતિહાસિક નિર્ણય

Live TV

X
  • યુનેસ્કોમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિમંડળે ગઈકાલે જાહેરાત કરી હતી કે, વિશ્વ હિન્દી દિવસનાં અવસર પર, યુનેસ્કોનાં વર્લ્ડ હેરિટેજ સેન્ટરે WHC વેબસાઈટ પર ભારતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના હિન્દી વર્ણનો પ્રકાશિત કરવા સંમતિ આપી છે. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટર દ્વારા આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, હિન્દી દરેક ભારતીય અને હિન્દી પ્રેમી માટે ગર્વની વાત છે. વૈશ્વિક મંચ પર ભારતીય ભાષાઓની લોકપ્રિયતા આવકારદાયક અને પ્રોત્સાહક છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply