Skip to main content
Settings Settings for Dark

દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Live TV

X
  • દેશના અનેક પ્રદેશોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાત, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાતના બાકીના ક્ષેત્રો અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન કર્ણાટકમાં 54 ટકા ઓછો વરસાદ વરસ્યો છે. પરંતુ આગામી ત્રણ મહિનામાં સામાન્ય વરસાદની શક્યતા છે. બીજી તરફ આસામમાં વરસાદ સામાન્ય થતા પૂરની સ્થિતિમાં સંક્ટ ટળ્યું છે. 514 ગામોના એક લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે, આ ઉપરાંત હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply