Skip to main content
Settings Settings for Dark

દિલ્હી MCDમાં મેયરની ચૂંટણીને લઇને ભારે હંગામો, સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની નિમણૂક મુદ્દે બબાલ

Live TV

X
  • દિલ્હી નગર નિગમમાં મેયર અને ઉપમેયરની ચૂંટણી દરમિયાન  મોટાપાયે હોબાળો થયો હતો.મનોનિત સદસ્યોની શપથને લેવાના મામલે  આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવીને  વિરોધ કર્યો હતો.દિલ્હી નગર નિગમના મુખ્ય સિવિક સેન્ટરમાં  મેયર  અને ડેપ્યુટી  મેયર તેમજ સ્થાયી  સમિતિના છ સભ્યો માટે મતદાનને લઇને આમ આદમી પાર્ટીએ હંગામો કર્યો હતો.
    ઉપરાજ્યપાલે આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે  છ સભ્યોના નામ સુચવ્યા હતા. જેમાં સત્યા શર્મના નામની જાહેરાત કરી હતી.જેમા છેલ્લાં મહિનામાં પૂર્ણ થયા બાદ  થયેલી નગર નિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 134, જ્યારે ભાજપે 104 બેઠકો જીતી હતી.  આમ આદમી પાર્ટીએ શૈલી એબોરોયને મેયર પદના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે  મેયર માટે રેખા ગુપ્તાના નામની પ્રસ્તાવના મુકી હતી.
    મેયર માટે આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોયને મેદાને ઉતાર્યા છે. જ્યારે BJP તરફથી રેખા ગુપ્તા મેદાને છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર માટે AAPએ મોહમ્મદ ઈકબાલ અને કમલ બાગડીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply