Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખને પાર, અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોએ ગુમાવ્યા જીવ

Live TV

X
  • આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસના સક્રીય કેસની સંખ્યા 66 હજાર 330 પર પહોંચી ગઈ છે. સંક્રમણના કુલ કેસની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે. 

    ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારીના કારણે અત્યાર સુધીમાં 3 હજાર 583 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 48 હજાર 533 લોકો આ સંક્રમણથી મુક્ત થઈને સ્વસ્થ થયાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply