દેશમાં કોરોનાની સારવાર બાદ 91 હજારથી વધારે લોકો થયા સ્વસ્થ
Live TV
-
દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા થઈ 93 હજાર 322
દેશ માં કોવિડ-19 સામેનો જંગ ચાલુ જ છે અને કેન્દ્ર સરકાર આ મહામારીના બચાવ માટે સંભવ પ્રયાસ કરી રહી છે. કોરોના વાયરસને લઇને આરોગ્ય મંત્રાલયના આંકડાઓ જોઇએ તો કોરોનાના દર્દીઓ સાજા થવાની ટકાવારીમાં ઉલ્લેખનીય સુધારો જોવા મળ્યો છે. દેશમાં સક્રિય કોરોનાના દર્દીઓની સંખ્યા 93 હજાર 322 થઇ છે. જ્યારે 91 હજાર 818 દર્દીઓ સાજા થયા છે. આ સંક્રમણથી મૃત્યું આંક 5 હજાર 394 થયો છે.
