Skip to main content
Settings Settings for Dark

નરેન્દ્રસિંહ તોમર અને શુપતિકુમાર પારસે જી-20ની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકિય માળખા કાર્ય સમુહની બે દિવસીય બેઠકનું ચંદીગઢમાં ઉદધાટન કર્યું

Live TV

X
  • ભારતની અધ્યક્ષતામાં જી-20ની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકિય માળખા કાર્ય સમુહની બે દિવસીય બેઠક આજથી ચંદીગઢમાં શરૂ થઇ છે. કૃષીમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગમંત્રી પશુપતિકુમાર પારસે આ બેઠકનું ઉદધાટન કર્યું હતું. આ બેઠકને સંબોધતા નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, આ બેઠકમાં વૈશ્વીક પડકારોના સમાધાન માટે સમય-સમય પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનો આશય રહ્યો છે કે, જી-20માં ઉપસ્થિત રહેનાર પ્રતિનિધીઓ ભારતના વિવિધ પ્રદેશોની મુલાકાત લઇને ભારતની વિવિધ સંસ્થાઓને નિહાળે. તેમણે કહ્યું કે,આ બેઠકમાં એક પૃથ્વી એક પરિવારની થીમ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં જળવાયુ પરિવર્તન અને તેની ખેતી પર થતી અસર અંગે ચર્ચા કરવામાં આવશે. કૃષિમંત્રીએ કહ્યું હતું કે,સરકારની નવી યોજનાઓ અને ટેકનીકો સાથે જોડાઇને ખેડૂત ખેતીમાં ફાયદો ઉઠાવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply