નાગાલેન્ડ, મેઘાલય વિધાનસભાઓની ચૂંટણીના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી
Live TV
-
નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાઓની આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે અને 10મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે.
નાગાલેન્ડ વિધાનસભાની બેઠકો માટે ગઈકાલે છેલ્લા દિવસે ૧૦૧ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. આ સાથે કુલ ઉમેદવારોની સંખ્યા રરપ થઇ છે.
