Skip to main content
Settings Settings for Dark

પંજાબ અને હરિયાણાની વડી અદાલતે રાજ્ય સરકારને નોટીસ પાઠવી

Live TV

X
  • પંજાબ અને હરિયાણાની વડી અદાલતે હરિયાણાના નૂહ જીલ્લામાં કોમી તોફાનો બાદ હાથ ધરાયેલ કથિત દબાણ દૂર કરવાની કાર્યવાહી સામે હવે પછીના આદેશ સુધી મનાઇ હુકમ ફરમાવ્યો છે.

    અદાલતે રાજ્ય સરકારને આ મુદ્દે નોટીસ પાઠવી છે. આ કાર્યવાહીથી અસરગ્રસ્તોના વકીલ મહમ્મદ અહશદે કરેલી દલીલો સાંભળ્યા બાદ અદાલતના ન્યાયાધીશ ગુરમિત સિંહ સંધાવાલિયાએ આ મુજબ આદેશ આપ્યો હતો. વકીલે અદાલતને જણાવ્યું હતું કે, ગત 3જી ઓગસ્ટથી કથિત ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply