Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં નિયમનકારી વ્યવસ્થા ગોઠવવા માટે HECIની રચના કરવા વિધેયકનો મુસદ્દો તૈયાર કરી રહી છે

Live TV

X
  • કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં નિયમનકારી વ્યવસ્થા ગોઠવવા માટે ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ- HECIની રચના કરવા વિધેયકનો મુસદ્દો તૈયાર કરી રહી છે.

    શિક્ષણ રાજ્યમંત્રી સુભાષ સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020મા આ પ્રકારની નિયમનકારી સંસ્થા રચવાની જોગવાઇ છે. તેમણે કહ્યું હતું કે, સૂચિત પંચ તબીબી અને કાનૂની શિક્ષણ સિવાય શિક્ષકો માટે શિક્ષણ સહિત શિક્ષણ ક્ષેત્રના બધા જ પાસાઓને આવરી લેશે.આમ થવાથી હાલની પધ્ધતિ મુજબ, એકથી વધુ નિયમનકારી સંસ્થાઓની વ્યવસ્થા દૂર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply