Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમીની આગાહી, રાજસ્થાનમાં તાપમાન 45 ડિગ્રીને પાર થવાની શક્યતા

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગે પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે.

    ભારતીય હવામાન વિભાગે પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. બિહાર, પંજાબ, હરિયાણામાં આકરી ગરમી પડી શકે છે તેમજ આજે રાજસ્થાનમાં તાપમાન 45 ડિગ્રીને આંબે તેવી પણ શકયતા છે. તો બીજી તરફ  દક્ષિણ  ભારતમાં કેટલાક તમિલનાડું, કર્ણાટક સહિતના રાજ્યોમાં તેમજ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 22 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply