Skip to main content
Settings Settings for Dark

પુલવામા આતંકવાદી હુમલા મામલે NIAએ કરી સાતમી ધરપકડ

Live TV

X
  • ઉલ્લેખનીય છે કે પુલવામાં આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહિદ થયા હતા.

    પુલવામામાં સીઆરપીએફના કાફિલા પર ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા આતંકવાદી હુમલાના કેસની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

    આ મામલે NIAએ અત્યાર સુધી છ લોકોની ધરપકડ કરી છે. હવે આતંકવાદીઓને સામાન પહોંચાડનારા બિલાલ અહમદની ધરપકડ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply