Skip to main content
Settings Settings for Dark

ફિક્કી ફ્રેમ્સ 2020ને મંત્રી પ્રકાશ જાવડેકરે વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી

Live TV

X
  • સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે ફિક્કી ફ્રેમ્સ 2020ને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મીડિયા અને ઉદ્યોગ જગતમાં વૈશ્વિક સ્તર પર વિકાસની અનેક શક્યતાઓ છે.

    તેમણે જણાવ્યું હતું કે કોવિડે આપણને એક અવસર આપ્યો છે કે હવે આપણે નવી રીતે વિચારીએ કે આપણે કેવી રીતે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે આ સેક્ટરની અનેક રીતે મદદ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply