Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત, અલ-કરીમ મસ્જિદ જવાનો કાર્યક્રમ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ઈજિપ્તના પ્રવાસે છે. જેના ભાગરૂપે તે આજે ઈજિપ્તના રાષ્ટ્રપતિ ફતહ અલગ સિસી સાથે મુલાકાત કરવાના છે. વર્ષ 1997 પછી કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ ઈજિપ્તની યાત્રા છે. પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં પોતાના સંબંધોને ફરી મજબૂત કરવામાં કાર્યરત ભારત સરકાર માટે આ યાત્રા ખૂબજ મહત્વપૂર્ણ છે. જાન્યુઆરી 2023માં અલ સિસી ભારત આવ્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈજિપ્તમાં ઈન્ડિયા યૂનિટની સાથે પહેલી બેઠકમાં બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે ચર્ચા કરી છે. મોદીને સમર્પિત ઉચ્ચસ્તરીય ઈન્ડિયા યુનિટના ગઠન માટે ઈજિપ્તનો આભાર વ્યક્ત કર્યો અને સાથે જ સરકારની પ્રસંશા પણ કરી છે. આજે પ્રધાન મંત્રી મોદી પહેલા અલ-કરીમ મસ્જિદ જવાનો કાર્યક્રમ છે. તે પછી તેના રાષ્ટ્રપતિ અલ સિસી સાથે દ્વિપક્ષીય બેઠકમાં સામેલ થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply