Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને આપ્યું રાજીનામું. રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુએ સ્વિકાર્યું રાજીનામું. નવી સરકાર બને ત્યાં સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી બની રહેશે. પ્રધાનમંત્રીએ આજે ​ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંત્રી મોદીની આ પ્રથમ મુલાકાત છે

    લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. NDA ગઠબંધનને 292 બેઠકો મળી છે. જ્યારે, I.N.D.I. ગઠબંધનને 243 બેઠકો મળી છે. આ વખતે ભાજપ એકલા હાથે પૂર્ણ બહુમતીના આંકડાને સ્પર્શવામાં સફળ રહી નથી. જો કે ટીડીપી અને જેડીયુ જેવી પાર્ટીઓના સમર્થનથી મોદી સરકાર ત્રીજી વખત સરકાર બનાવી શકે છે. મળતી માહિતી મુજબ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર દિલ્હી પહોંચી ગયા છે. સાથે જ શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ દિલ્હી આવી રહ્યા છે. આજે NDA અને I.N.D.I. મહાગઠબંધનની બેઠક બોલાવવામાં આવી છે.

    લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે સરકાર બનાવવાનો વારો છે. એનડીએ પાસે 293 સીટો છે. એનડીએની બેઠકમાં સરકાર રચવા અંગે ચર્ચા થશે. જ્યારે, I.N.D.I. ગઠબંધનની બેઠકમાં વિપક્ષી નેતાઓ આગળની રણનીતિ બનાવશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply