Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા આઈડિયા સમિટમાં સંબોધન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ઈન્ડિયા આઈડિયા સમિટને સંબોધિત કર્યું. તેમણે વિશ્વને ડિફેન્સ, સિવિલ એવિએશન સહિત 7 ક્ષેત્રમાં રોકાણની તક આપતા કહ્યું કે, ભારત વિપુલ સંભાવના સાથે ઉભરી રહેલો દેશ છે. આપણે સૌએ સાથે મળી ભવિષ્યને આ દિશામાં લઈ જવાનું છે. આપણા એજન્ડાના કેન્દ્રમાં ગરીબ અને જરૂરિયાતમંદો હોવા જોઈએ.

    US-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) દ્વારા આયોજીત આ પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈશ્વિક આર્થિક ઉદાર સ્થિતિને હાંસલ કરવા માટે આપણે મજબૂત ઘરેલુ ક્ષમતા વિકસાવવી પડશે. જેનો અર્થ એવો થાય છે કે ઘરઆંગણે મેન્યુફેક્ચરિંગ અને ફાયનાન્સિયલ સિસ્ટમને યોગ્ય બનાવવાના પ્રયત્નો કરવામાં આવે. આ સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ વૈવિધ્યતા લાવવી પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply