Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરદર્શન સાથે કરી ખાસ વાતચીત કહ્યું, આ વખતે 400 પાર દેશની જનતાનો સંકલ્પ

Live TV

X
  • ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પુરીમાં રોડ શો દરમિયાન ડીડી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, ઇન્ડિ ગઠબંધનનો સંપૂર્ણપણે અસ્ત થઈ ગયો છે. સાથે જ બંધારણ અંગેના વિપક્ષના આરોપનો જવાબ આપતા જણાવ્યું હતું કે બંધારણ  અમારા માટે બંધારણ શાસન ચલાવવા માટેનો ધર્મગ્રંથ છે, બાબા સાહેબના બંધારણે જ એક ચા વાળાને પ્રધાનમંત્રી બનાવ્યો છે. , પરંતુ કોંગ્રેસના મોંએ બંધારણ શબ્દ શોભતો નથી.  સાથે જ તેમણે કહ્યું કે, ભારતની નારી શક્તિનું સામર્થ્ય ભારતની ગતિ માટે ખૂબ મહત્વનું છે.... આ સાથે જ તેમણે લિજ્જત મહિલા ગૃહ ઉદ્યોગ તેમજ અમૂલની ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો. તો તેમણે એમ પણ કહ્યું કે હું આજીવન વિદ્યાર્થી છું.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply