Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર ગોવા જીલ્લાના વીસ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી રેલીઓમાં સંબોધન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર ગોવા જીલ્લાના વીસ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી રેલીઓમાં સંબોધન કરશે. ગોવા ભાજપના ચુંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીશે પત્રકારો સાથે વાત કરતા પક્ષનો ચુંટણી ઢંઢેરો પણ આવતીકાલે જાહેર કરશે તેમ જણાવ્યું હતું. તે માટે વધુમાં જણાવ્યું કે પક્ષે ચુંટણી ઢંઢેરો તૈયાર કરતા પહેલા લોકોને અભિપ્રાય લેવા માટે રાજયભરમાં સંકલ્પ પેટી મોકલી હતી. ઉલ્લેખનીય છે કે આગામી ૧૪મી ફેબ્રુઆરીએ ગોવા વિધાનસભાની ચુંટણી માટે મતદાન થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply