Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમને સંબોધિત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ દિલ્હી યુનિવર્સિટી કોમ્પ્યુટર સેન્ટર, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી બિલ્ડિંગ અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ પણ કરશે. આ બિલ્ડીંગો યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં બનાવવામાં આવશે.

    દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના 1 મે, 1922ના રોજ થઈ હતી. યુનિવર્સિટીએ છેલ્લા સો વર્ષોમાં નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે અને હવે તેમાં 90 કોલેજો અને 86 વિભાગો છે. હવે 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply