Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ કરશે મન કી બાત

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ટ્વીટર પર જાણકારી આપી, મન કી બાત અંગે લોકોના વિચાર અને આઈડિયા શેર કરવા અપીલ કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 26 જુલાઈ, રવિવારના રોજ આકાશવાણી પર મન કી બાત કરશે.. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટર પર આ જાણકારી શેર કરી છે.પ્રધાનમંત્રીએ લોકોને પણ મન કી બાત અંગેના વિષયો અને વિચારો મોકલવા માટે માયજીઓવી ઓપન ફોરમની લીંક પણ શેર કરી છે..અથવા તો ટોલ ફ્રી નંબર 1800-11-7800 ડાયલ કરી પોતાના વિચારો રેકોર્ડ કરીને મોકલી શકે છે..આ સિવાય 1922 પર મિસ કોલ કરવાથી એક લીંક પ્રાપ્ત થશે..જેમાં સીધા પ્રધાનમંત્રીને તમે પોતાના સૂચનો એસએમએસ મારફતે મોકલાવી શકો છો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply