Skip to main content
Settings Settings for Dark

પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ આજથી દેશભરમાં જાહેર સેવા કેન્દ્રો દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ પૂરી પાડશે

Live TV

X
  • પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ આજથી દેશભરમાં જાહેર સેવા કેન્દ્રો દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ પૂરી પાડશે. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આ સેવાઓનું ઔપચારિક ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહે આ માહિતી આપી હતી. આ પગલા હેઠળ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ બેંકિંગ, વીમો, આધાર નોંધણી, આરોગ્ય સેવા, કાનૂની સેવા, પ્રધાનમંત્રી કલ્યાણ યોજનાઓ જેવી ત્રણસોથી વધુ સેવાઓનું સંચાલન કરશે. દેશભરના 13 કરોડ ખેડૂતો સહિત ગ્રામીણ નાગરિકોને આ સેવાઓનો લાભ મળશે.

    પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ દ્વારા જાહેર સેવા કેન્દ્રોની સેવાઓની ડિલિવરી અંગેના રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કરતાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હાલની એક લાખ મંડળીઓમાંથી 17,000 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ પહેલેથી જ આ સેવાઓ પૂરી પાડી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply