Skip to main content
Settings Settings for Dark

બંને દેશમાં વૈશ્વિક એજન્ડાને આકાર આપવાની ક્ષમતા: વિદેશમંત્રી

Live TV

X
  • ઈન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનમાં ઓનલાઈન સંવાદ સત્ર દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશમાં વૈશ્વિક એજન્ડાને આકાર આપવાની ક્ષમતા છે.

    ઈન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનમાં ઓનલાઈન સંવાદ સત્ર દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશમાં વૈશ્વિક એજન્ડાને આકાર આપવાની ક્ષમતા છે. વિદેશમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાએ વાણિજ્ય સંબંધોની સમસ્યાઓનું સામાધાન કરીને એક મોટા પરિદ્રશ્ય તરફ આગળ વધવાની જરૂરિયાત છે. વિદેશમંત્રીએ દેશની અર્થવ્યવસ્થા વિશે પણ વાત કરી હતી. ઉપરાંત તેમણે વેપાર સાથે જોડાયેલા મુદ્દાઓને હલ કરવા માટે પણ ભાર મુક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply