Skip to main content
Settings Settings for Dark

બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને કોર્ટનું સમન્સ

Live TV

X
  • 8મી ઓગષ્ટે હાજર રહેવા કોર્ટનો આદેશ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યાના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધીને કોર્ટે સમન્સ પાઠવ્યું છે. બદનક્ષીની ફરિયાદમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને 8મી ઓગસ્ટે હાજર રહેવા આદેશ આપ્યો છે. રાહુલ ગાંધી લોકસભાના સાંસદ હોવાથી તેમનું સમન્સ લોકસભા સ્પીકર મારફતે કરવા કાર્ટે નોંધ્યું છે. ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં કરેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે રાહુલ ગાંધીએ જબલપુરમાં એક જાહેર સભાને સંબોધતા એવુ કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હત્યા કેસના આરોપી છે. રાહુલે આવુ નિવેદન આપીને ભાજપના વડા અમિત શાહની બદનક્ષી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply