Skip to main content
Settings Settings for Dark

બિહાર: પટનામાં આજથી G20 શ્રમકાર્ય સમૂહની બે દિવસીય બેઠક શરૂ

Live TV

X
  • 8 મહેમાન દેશોના લગભગ 150 પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

    બિહારના પટનામાં આજથી G20ના શ્રમકાર્ય સમૂહની બીજી બેઠક શરૂ થઈ છે. G20ના સભ્ય દેશો અને 8 મહેમાન દેશોના લગભગ 150 પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે ‘અશોકા કન્વેશન સેન્ટર’માં બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા રાજ્યના સંસાધન મંત્રી સુરેન્દ્ર રામે પણ પ્રારંભિક સત્રને સંબોધન કર્યું. G20માં ભાગ લેનાર પ્રતિનિધિઓ રોજગાર ક્ષેત્રે નવી તકો અને પડકાર વિશે પણ ચર્ચા-વિચારણાં કરશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply