Skip to main content
Settings Settings for Dark

ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ, રાજનાથ સિંહ અને જે.પી નડ્ડા વિવિધ જિલ્લાઓમાં કરશે ચૂંટણી પ્રચાર

Live TV

X
  • ભાજપના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં ઝંઝાવાતી પ્રચાર કરશે.

    ભાજપના  વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. તેઓ ઉત્તર પ્રદેશના અમેઠીમાં ઉમેદવાર સ્મૃતિ ઇરાનીના સમર્થનમાં જનસભા કરશે. તેમજ ઓડિશાના રાઉરકેલામાં દિલીપ રોય માટે  ચૂંટણી રેલી કરશે. તો ઝારખંડમાં BJP ઉમેદવાર સંજય શેઠના સમર્થનમાં રોડ શો પણ કરશે. 

    ભાજપના  400 પારના નારા સાથે અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ ધમધોકાર પ્રચારમાં ઝંપલાવ્યું છે. ભાજપના  મોટા નેતાઓ  રાજનાથ સિંહ  ઉત્તર પ્રદેશના બલિયામાં રવિન્દ્ર કુશવાહાનો પ્રચાર કરશે.  તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ઓડિશામાં  પ્રચારની ધૂરાં સંભાળી છે તેઓ ઓડિશા વિધાનસબા તેમજ લોકસભાની ચૂંટણી માટે ભાજપ માટે વોટની અપીલ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply