Skip to main content
Settings Settings for Dark

ભારતની જી-20 અધ્યક્ષતા હેઠળ સંયુક્ત નાણા અને આરોગ્ય કાર્યબળની પ્રથમ બેઠક આજે મળશે

Live TV

X
  • ભારતની જી-20 અધ્યક્ષતા હેઠળ સંયુક્ત નાણા અને આરોગ્ય કાર્યબળની પ્રથમ બેઠક વર્ચુઅલી યોજાશે. ગત સપ્તાહમાં બેંગલુરૂમાં નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના પ્રતિનિધીઓ અને રૂપરેખા સમુહની બેઠક બાદ ભારતની જી-20 અધ્યક્ષતામાં નાણાકિય ટ્રેકની આ ત્રીજી બેઠક હશે. સંયુક્ત નાણા અને આરોગ્ય કાર્યબળની રચના ગતવર્ષે રોમમા જી-20 લીડર્સે શિખર બેઠક દરમિયાન કરી હતી. કાર્યબળનો ઉદ્દેશ મહામારીનું નિવારણ, તૈયારી અને પ્રતિક્રિયા સંબંધી મુદે સંવાદ અને વૈશ્વીક સહયોગ વધારવાનો છે. આ માધ્યમથી નાણા અને આરોગ્ય મંત્રાલય વચ્ચે અનુભવો, શ્રેષ્ઠ કાર્યો તેમજ સમન્વયના આદાન પ્રદાનને ઉત્તેજન આપવાનો છે. તેનો ઉદેશ સામુહિક કાર્યવાહીને ઉત્તેજન આપવું, સરહદપાર અસરકારક આરોગ્ય પડકારોની સમિક્ષા અને તેને દૂર કરવાનો છે. આ પ્રક્રિયામાં આરોગ્યની ભાવનાને ધ્યાનમાં રાખીને મહામારીના પડકારો સામે કામકરવા સંસાધનોના અસરકારક ઉપયોગ ને ઉત્તેજન અપાશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply