Skip to main content
Settings Settings for Dark

હવામાનમાં પલટો, દિલ્હીમાં ધુમ્મસ સાથે ઠંડી વધી

Live TV

X
  • ઉત્તર ભારતમાં હવામાનમાં એકાએક ફેરફાર થયો છે. તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે દિલ્હીમાં ઠંડીની સાથે ધુમ્મસની અસર જોવા મળી રહી છે. આજે વહેલી સવારે દિલ્હી એન.સી.આર વિસ્તારમાં ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું. રાજધાની દિલ્હીની આબોહવા સતત બગડી રહી છે. કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ મુજબ દિલ્હીનો વાયુ પ્રદુષણ સુચકાંક ગઇકાલે 410 નોંધાયો હતો. એકાએક થયેલ ફેરફારને ધ્યાનમાં લેતા રાજઘાની તેમજ આજુબાજુના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા પંચના ગ્રેનેટ રીસ્પોન્સ એકશન પ્લાન હેઠળ પેટાસમિતિએ ગઇકાલે એક તાકિદની બેઠક બોલાવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply