Skip to main content
Settings Settings for Dark

ભારતમાં પણ બોઈંગ 737 મૈક્સ વિમાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો

Live TV

X
  • ડીજીસીએએ ,ભારતીય એરરાઈઝ કંપનીઓને ,બોઈંગ 737 મૈક્સ વિમાનો પર ગઈકાલે રાતથી તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. ડીજીસીએ કહ્યું ,કે આ વિમાન ત્યાં સુધી સેવાથી બહાર રહેશે જ્યાં સુધી તેમાં જરૂરી ફેરફાર અને સુરક્ષા માટે યોગ્ય ઉપાય કરવામાં ન આવે.

    ઈથિયોપિયામાં બોઈંગ 737 મૈક્સ દુર્ઘટના બાદ ,ભારતમાં પણ બોઈંગ 737 મૈક્સ વિમાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ડીજીસીએએ ,ભારતીય એરરાઈઝ કંપનીઓને ,બોઈંગ 737 મૈક્સ વિમાનો પર ગઈકાલે રાતથી તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. ડીજીસીએ કહ્યું ,કે આ વિમાન ત્યાં સુધી સેવાથી બહાર રહેશે જ્યાં સુધી તેમાં જરૂરી ફેરફાર અને સુરક્ષા માટે યોગ્ય ઉપાય કરવામાં ન આવે. નિવેદનમા એ પણ જણાવાયું છે કે, યાત્રિઓની સુરક્ષા એ પ્રથમ પ્રાથમિકતા છે. આ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉડ્ડયન મંત્રી સુરેશપ્રભુએ દરેક એરલાઈન્સ કંપનીઓની તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં યાત્રિકોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે ,કે ઈથિયોપિયામાં બોઈંગ 737 મૈક્સ દુર્ઘટનામાં ચાર ભારતીય મુસાફરો સહિત તમામ 157 મુસાફરો મૃત્યુ પામ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply